ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને સર્વજીવ હિતાવહ એવી શિક્ષાપત્રી સ્વહસ્તે લખી તેની ૨૦૦મી જયંતીના ઉપલક્ષ્યમાં આ વર્ષ દરમિયાન દર એકાદશીએ શિક્ષાપત્રીના વિશેષ પૂજન – ભજનનું આયોજન કર્યું છે. જેમાં સ્થાનિક ભક્તો મંદિરમાં અને બહારગામ તેમજ વિદેશના ભક્તો ઓનલાઇન જોડાઈ પૂજન – ભજનનો લાભ લઈ શકશે.
સમય : દર એકાદશીએ સાંજે ૭:૪૫ વાગ્યે
પૂજન – ભજન માટે સાથે લાવવાની સામગ્રી : ૨ આસન, શિક્ષાપત્રી, ચોખા, ચોસર પદ સંકીર્તન પુસ્તક અને કરતાલ
આયોજક : શ્રી સ્વામિનારાયણ મંદિર, સેકટર-૨૩, ગાંધીનગર.