નિત્ય દર્શનીય વિવિધ કલામંડિત હિંડોળા મહોત્સવ. Live Hindola Darshan 2021.
- 25 July 2021 Onwards
- Shree Swaminarayan Mandir, Gandhinagar
- Hindola Videos
સુત્ર ગુંફન કલા મંડપ / Mandap Decoration
સુકામેવાની સુંદર શોભા / Dry Fruit Hindola
કમનીય કલા કૌશલ્ય / Decorative Art
સૌભાગ્ય બીંદી સુશોભન / Bindi
મમરા-ધાણી સમલંકૃત / Mamra Dhaani
ફૂલની બની રે શોભા / Flower Decoration
બહુવિધ આભુષણ શોભા / Ornaments
સંગીત વાદ્ય / Musical Instruments
ધાણી મંડપની સજાવટ / Popcorn Hindola
રક્ષા સુશોભન / Rakhdi Hindola
વિદ્યા અભ્યાસ ઉપકરણ / Stationery Hindola
વિવિધ તેજાનાની સજાવટ / Spices Hindola
બોરિયા બક્કલની સજાવટ / Hair Clips
ચણા-સીંગની સજાવટ / Chana Peanuts
લીલીઘટા / Green Environment
ગીલ્ટર પેપરની કમનીય કલા / Glitter Paper
મધુર ગુટીકાની સુંદર શોભા / Chocolate Hindola
ધુપ શલાકાના સુગંધી હિંડોળા / Incense Stick
બદામ કલા કૌશલ્ય / Almond Hindola
રત્ન હિંડોળે રાજ બિરાજે / Diamond Hindola
રંગબેરંગી રબ્બર પેન્સીલ / Eraser Pencil
વિવિધ અન્નકણની કલા / Grains Hindola
ફૂલની બની રે શોભા / Flower Hindola
મૃતિકા શલાકા / Mrutika Shalaka
સાબુદાણાની સુંદર શોભા / Faraali Sabudana
કંકણ કટકાની કલા / Bracelet Carving
રંગબેરંગી ફૂલોની સજાવટ / Floral
ઝગમગ ઝરીની શોભા / Glitter Hindola
હરખનાં હિંડોળે હરિવર ઝૂલો / Swing / Parna / Zula
- Hindola Photos
વિશ્વના સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિર કાલુપુર, અમદાવાદમાં બિરાજતા શ્રી નરનારાયણ ભગવાનના દ્વિશતાબ્દી પ્રસંગે ઉજવાનારા ‘ પર્વ ’ ના ઉપલક્ષ્યમાં શ્રી નરનારાયણ દેવ પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ. ૧૦૦૮ આચાર્ય મહારાજશ્રી કોશલેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા, આશીર્વાદથી આપણા ગાંધીનગર, સે-૨૩, સ્વામિનારાયણ મંદિરમાં હિંડોળા મહોત્સવના સૌ પ્રથમ દિવસે શાસ્ત્રી સ્વામીશ્રી હરિકેશવદાસજીની પ્રેરણાથી શ્રી નરનારાયણ ભગવાનની રેખાંકિત સ્વરૂપની પ્રતિકૃતિ સાથેનો આબેહુબ હિંડોળો બનાવી શ્રી નરનારાયણ ભગવાનને હરખના હિંડોળામાં ઝુલાવવામાં આવ્યા હતા.