Stay Updated with Temple

PC / Mobile : Install WhatsApp

Pulhashram Yatra – 20 May 1967

0

❛સંપ્રદાયની સૌ પ્રથમ પુલહાશ્રમ યાત્રા❜

આજનો મધુર યાદગાર દિવસ એટલે કે સંપ્રદાયના એક સંત કે જેઓએ સ્વામિનારાયણ ભગવાન પછી સંપ્રદાયમાંથી સૌ પ્રથમ પુલહાશ્રમની એ પવિત્ર ભૂમિ ઉપર જઇ વંદન કર્યા…

તે દિવસ એટલે કે
૨૦ મે ૧૯૬૭, શનિવાર
વૈશાખ સુદ -૧૧, મોહિની એકાદશી.

આજથી બરાબર 53 વર્ષ પહેલાં ઇષ્ટદેવ વર્ણીરાજને અંતરમાં ધારી અનેક મુશ્કેલીઓ – વિટંબણાઓને પાર કરી હિમાલયની એ ગિરીગહરાઓમાં ચાલતા, પડતા, આખડતા, ભૂખ્યા, તરસ્યા પોખરા થી ૭ દિવસે પુલહાશ્રમની ધરતી ઉપર પહોંચ્યા કે જ્યાં ઇષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાને વર્ણીરાજ સ્વરૂપે ચાર મહિના તપ કરેલું…

એ સંત એટલે કે
❛પૂ. શાસ્ત્રી સ્વામી શ્રી હરિકેશવદાસજી❜

આ સંતના ચરણોમાં વંદન…

શ્રી સ્વામિનારાયણ મંદિર
સેકટર-૨૩, ગાંધીનગર.
www.hkshastri.org

Comments are closed.

Powered by themekiller.com